ખોરવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોરવાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વેરાવિખેર થઈ જવું; તૂટી પડવું.

મૂળ

'ખોરવું' ઉપરથી