ખોરાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોરાક

પુંલિંગ

  • 1

    ખાવાનો પદાર્થ.

  • 2

    લાક્ષણિક જેનાથી કોઈ વાતનો નિર્વાહ થાય તે.

મૂળ

फा. खुराक