ખોરાકી પોશાકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોરાકી પોશાકી

સ્ત્રીલિંગ

  • 1

    અન્ન-વસ્ત્ર.

  • 2

    તેનું ખરચ.

મૂળ

फा.