ખોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    શોધવું; તપાસ કરવી; ઢૂંઢવું.

મૂળ

ખોળ પરથી