ખોળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોળિયું

નપુંસક લિંગ

  • 1

    ગોદડાં વગેરે ભરવાનો ઓઢો.

  • 2

    શરીર; કલેવર.

મૂળ

सं. खोलि