ખોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ગુમાવવું.

  • 2

    ગેરલાભ થવો.

મૂળ

सं. क्षप्; प्रा. खव