ગઈકાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગઈકાલ

સ્ત્રીલિંગ

 • 1

  આજની પહેલાંનો દિવસ.

અવ્યય

 • 1

  'ગઈ કાલે'; આજની પૂર્વેના દિવસે; કાલે.

 • 2

  લાક્ષણિક હમણાં જ.

ગઈકાલે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગઈકાલે

અવ્યય

 • 1

  આજની પૂર્વેના દિવસે; કાલે.

 • 2

  લાક્ષણિક હમણાં જ.