ગગનવિહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગગનવિહાર

પુંલિંગ

  • 1

    આકાશમાં વિહાર.

  • 2

    લાક્ષણિક બહુ ઊંચા ઊંચા ખ્યાલો કરવા તે.