ગુજરાતી

માં ગગલીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગગલી1ગૂગલી2

ગગલી1

સ્ત્રીલિંગ

  • 1

    ગગી; છોડી; દીકરી.

ગુજરાતી

માં ગગલીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગગલી1ગૂગલી2

ગૂગલી2

વિશેષણ

  • 1

    (ક્રિકેટમાં) દેખીતી લેગ-બ્રેક ઍક્શન દ્વારા ફેંકવામાં આવતો ઑફ બ્રેક-દડો.

મૂળ

इं.