ગૂંગાવેડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂંગાવેડા

પુંલિંગ બહુવયન​

  • 1

    ગૂંગાના જેવું વર્તન-ચાળા; ગૂંગાપણું.

  • 2

    કોઈ કામમાં ચીકાશ કર્યા કરવી તે.

  • 3

    વગર આવડ્યે કામમાં ચૂંથણાં કરવાં તે.