ગંગા નાહવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંગા નાહવી

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક છૂટવું; મુક્ત થવું (પાપમાંથી; તેમ જ લપમાંથી; જવાબદારીમાંથી).