ગુજરાતી

માં ગચ્ચની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગચ્ચ1ગચ્ચું2

ગચ્ચ1

અવ્યય

  • 1

    ગચ.

  • 2

    સજડ; તૂટે છૂટે નહિ એવું.

ગુજરાતી

માં ગચ્ચની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગચ્ચ1ગચ્ચું2

ગચ્ચું2

નપુંસક લિંગ

  • 1

    ગચિયું; ઢેકું; ચોસલું (જેમ કે, ઈંટ, ચૂનો ઇ૰નું).

  • 2

    લાક્ષણિક આડ; નડતર.