ગુચપુચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુચપુચ

ક્રિયાવિશેષણ

  • 1

    ગુસપુસ; છાની રીતે; કોઈ સાંભળી ન જાય એમ.

  • 2

    એકમેકમાં ગૂંચવાતું ગયેલું હોય તેમ; અસ્પષ્ટ (લખાણ).

સ્ત્રીલિંગ

  • 1

    એમ કરેલી વાત.

મૂળ

રવાનુકારી