ગુચપુછ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુચપુછ

અવ્યય

  • 1

    ગુસપુસ; છાની રીતે; કોઈ સાંભળી ન જાય એમ.

  • 2

    એકમેકમાં ગૂંચવાતું ગયેલું હોય તેમ; અસ્પષ્ટ (લખાણ).

મૂળ

રવાનુકારી

ગુચપુછ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુચપુછ

સ્ત્રીલિંગ

  • 1

    એમ કરેલી વાત.