ગૂંચવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂંચવાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગંઠાવું (દોરા વગેરેનું).

  • 2

    લાક્ષણિક સપડાવું; ઉકેલ ન સૂઝવો.

  • 3

    લાક્ષણિક મૂંઝાવું; ગભરાવું.