ગજદંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગજદંત

પુંલિંગ

  • 1

    હાથીનો દાંત; દંતૂશળ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ગણપતિ.

  • 2

    ખીંટી.