ગજપતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગજપતિ

પુંલિંગ

  • 1

    હાથીઓનો માલિક.

  • 2

    ગજદળનો નાયક.

  • 3

    મોટો-ઉત્તમ હાથી.