ગુજરાતી

માં ગજરની 4 મુખ્ય વ્યાખ્યા છે: ગજર1ગજરું2ગુજર3ગુજરું4

ગજર1

પુંલિંગ

 • 1

  પહોર પહોરને આંતરે ઘડિયાળાં વગાડવામાં આવે છે તે; ગજ્જર.

 • 2

  ચોઘડિયાં.

મૂળ

સર૰ म.; हिं.; सं. गज्, गर्ज ?

ગુજરાતી

માં ગજરની 4 મુખ્ય વ્યાખ્યા છે: ગજર1ગજરું2ગુજર3ગુજરું4

ગજરું2

નપુંસક લિંગ

 • 1

  કાંડે કે અંબોડે ઘાલવાનો ફૂલનો હાર.

 • 2

  કાંડે પહેરવાનું સ્ત્રીનું ઘરેણું; ગુજરી.

મૂળ

જુઓ ગજરો

ગુજરાતી

માં ગજરની 4 મુખ્ય વ્યાખ્યા છે: ગજર1ગજરું2ગુજર3ગુજરું4

ગુજર3

સ્ત્રીલિંગ

 • 1

  ગતિ; પ્રવેશ.

 • 2

  ગુજારો.

મૂળ

फा.

ગુજરાતી

માં ગજરની 4 મુખ્ય વ્યાખ્યા છે: ગજર1ગજરું2ગુજર3ગુજરું4

ગુજરું4

નપુંસક લિંગ

 • 1

  ગુજરડું; ગણપતિ આગળ મૂકવાનું માટીનું વાસણ.

 • 2

  ગારાની ગાજર જેવી આકૃતિ, જે માંગલિક પ્રસંગે વેદી ઉપર મૂકવામાં આવે છે.