ગુજરાતી

માં ગુજરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગુજરી1ગંજેરી2

ગુજરી1

સ્ત્રીલિંગ

 • 1

  સ્ત્રીના હાથનું એક ઘરેણું.

 • 2

  ભૈરવ રાગની એક રાગણી.

 • 3

  શહેર-કસબામાં ભરાતું બજાર (ગુજરી ભરાવી).

ગુજરાતી

માં ગુજરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગુજરી1ગંજેરી2

ગંજેરી2

વિશેષણ

 • 1

  ભાંગગાંજાનો વ્યસની.

 • 2

  ગંગેટી; એક ઝાડ; ગંજેટી; નાગબલા.

મૂળ

'ગાંજા' ઉપરથી