ગંજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંજો

પુંલિંગ

  • 1

    (રોગથી) વાળ જતા રહ્યા હોય એવો બોડો માણસ.

  • 2

    એક મોટું વહાણ.

મૂળ

સર૰ हिं. गंजा