ગુટકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુટકો

પુંલિંગ

  • 1

    ઘણી ઓછી લંબાઈ પહોળાઈની નાનકડી જાડી ચોપડી.

મૂળ

सं. गु़टिका; .हिं, म., गुटका