ગટગટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગટગટ

ક્રિયાવિશેષણ

  • 1

    ગટ ગટ અવાજ થાય એમ.

મૂળ

રવાનુકારી