ગટ્ટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગટ્ટી

વિશેષણ

  • 1

    ઠીંગણું.

  • 2

    બટકું અને જાડું.

મૂળ

सं. ग्रथित =ગંઠાઈ ગયેલું; दे.गिड्डो