ગુટપુટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુટપુટ

અવ્યય

  • 1

    બરોબર ઓઢી કરીને (સૂવા માટે); ગોટપોટ.

ગટપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગટપટ

સ્ત્રીલિંગ

  • 1

    ધીમી-છાનીમાની વાત.

મૂળ

રવાનુકારી