ગુટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુટી

સ્ત્રીલિંગ

  • 1

    ગોળી (દવાની).

મૂળ

सं.

ગુટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુટી

સ્ત્રીલિંગ

  • 1

    માટીનો ગોળો બાંધીને (છોડની કે ઝાડની) કલમ કરવાની રીત; અથવા એવી રચના.