ગંઠણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંઠણ

નપુંસક લિંગ

 • 1

  ગાંઠણ; સાંધો.

 • 2

  બે તારને જોડતી ગાંઠ.

 • 3

  ગાંઠવાના દોરા.

 • 4

  ગાંઠવાની ઢબકળા.