ગઠન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગઠન

નપુંસક લિંગ

  • 1

    ગાંઠવું-બાંધવું તે; એકત્રિત કરવું.

મૂળ

सं.ग्रथन

ગુંઠન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુંઠન

નપુંસક લિંગ

  • 1

    ઢાંકવું-છુપાવવું તે.

  • 2

    ચોપડવું-લગાડવું તે.

મૂળ

सं.