ગુજરાતી

માં ગુંઠોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગુંઠો1ગંઠો2

ગુંઠો1

પુંલિંગ

 • 1

  જમીનનું એક માપ (એકરનો ૪૦ મો ભાગ; ૧૧ x૧૧ ચોરસવાર).

મૂળ

इं. Gunter -એક જણનું નામ તેની સાંકળ માપમાં લેવાતી તે પરથી; સર૰ म. गुंठा

ગુજરાતી

માં ગુંઠોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગુંઠો1ગંઠો2

ગંઠો2

પુંલિંગ

 • 1

  કોટે પહેરવાનું એક ગાંઠેલું ઘરેણું; કંઠો.

 • 2

  દાબીને બાંધેલી ગાંસડી.

 • 3

  આઠ ફૂટની લંબાઈનું માપ.

 • 4

  ગાંઠિયો.

મૂળ

सं. ग्रंथि, प्रा. गंठि