ગંડકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંડકી

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પટણા પાસે ગંગાને મળતી હિમાલયની એક નદી.

મૂળ

सं.

ગૂડકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂડકી

સ્ત્રીલિંગ

  • 1

    સૂંથણી; લેંઘી.

મૂળ

'ગૂડો' -પગનો નળો પરથી?