ગડબડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગડબડિયું

વિશેષણ

  • 1

    ગરબડ કરે એવું; ધાંધલિયું; ગડબડવાળું.

ગડબડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગડબડિયું

નપુંસક લિંગ

  • 1

    અડબડિયું; ગોથું (ગડબડિયું આવવું, ગડબડિયું ખાવું).