ગડમથલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગડમથલ

સ્ત્રીલિંગ

  • 1

    મહેનત; ફાંફાં; ઘાલમેલ.

મૂળ

જુઓ ઘડમથલ