ગંડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંડવો

પુંલિંગ

  • 1

    ગાંડો આદમી ['ગાંડ' ઉપરથી] ભડવો.

ગડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગડવો

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    ઘડાના જેવો ગોળ પડઘીદાર લોટો.

  • 2

    ગાડવો.

મૂળ

सं. गड्डुक: