ગંડસ્થળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંડસ્થળ

નપુંસક લિંગ

  • 1

    (હાથીનો) લમણાનો ભાગ; કુંભસ્થળ.

  • 2

    ગાલ.