ગેડીદડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગેડીદડો

પુંલિંગ

  • 1

    ગેડી અને દડો કે તે વડે રમાતી રમત; રમનાર ખેલાડીઓની બે ટુકડી પાડી ગેડી વડે દડાને ફટકારવાની સમૂહમાં રમાતી એક મેદાની રમત.