ગણતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગણતર

વિશેષણ

  • 1

    ગણી શકાય એવું; ગણ્યુંગાંઠ્યું.

નપુંસક લિંગ

  • 1

    ગણતરી; ગણવું તે.

  • 2

    ગણવાની રીત.

  • 3

    ગણીને કાઢેલી સંખ્યા.

  • 4

    અંદાજ, ઉદા૰ ગણતરી બહારનું ખર્ચ.

  • 5

    લાક્ષણિક માન; પ્રતિષ્ઠા; લેખું.

મૂળ

'ગણવું' ઉપરથી