ગણેશિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગણેશિયો

પુંલિંગ

  • 1

    ખાતરપાડુનું એક હથિયાર; ખાતરિયું.

મૂળ

સર૰ म. गणेशिया