ગુણાકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુણાકાર

પુંલિંગ

  • 1

    ગુણવું તે.

  • 2

    એથી આવતી રકમ.

મૂળ

જુઓ ગુણવું प्रा. गुणकार; સર૰ म., हिं. गुणा