ગુણાતીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુણાતીત

વિશેષણ

  • 1

    સત્ત્વ વગેરે ત્રણ ગુણોને-તેમનાં કાર્યોને ઓળંગી ગયેલું પરમજ્ઞાની.

મૂળ

सं.