ગુણોત્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુણોત્તર

પુંલિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    બે રકમ વચ્ચેનું પ્રમાણ; 'રેશિયો'.

નપુંસક લિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    બે રકમ વચ્ચેનું પ્રમાણ; 'રેશિયો'.

મૂળ

सं.