ગતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગતિ

સ્ત્રીલિંગ

 • 1

  ચાલ.

 • 2

  ઝડપ.

 • 3

  પ્રવેશ; પ્રવેશ કરવાની બુદ્ધિ-શક્તિ.

 • 4

  સમજ; મતિ.

 • 5

  શક્તિ; બળ.

 • 6

  સ્થિતિ; દશા.

 • 7

  મૂઆ પછીની હાલત.

 • 8

  રસ્તો; માર્ગ.

મૂળ

सं.