ગતિવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગતિવાદ

પુંલિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    પદાર્થો (જેમ કે, વાયુ)ના અણુઓમાંની ગતિથી દબાણ ઇ૰ બળ પેદા થાય છે એવો વાદ; 'કાઇનેટિક થિયરી'.