ગૂંથવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂંથવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દોરો કે સેરને આંટી પાડી પાડીને સાંકળવું-જાળીદાર રચના કરવી.

મૂળ

सं. ग्रथ्; प्रा. गुंध, गुंत्थ પર થી