ગદગદિયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગદગદિયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    ખાનપાન, નાણાં, કે આનંદની રેલછેલ; ખદખદિયાં.

  • 2

    ગલીપચી થવી તે.

મૂળ

રવાનુકારી