ગુંદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુંદર

પુંલિંગ

  • 1

    કેટલાંક ઝાડમાંથી ઝરતો ચીકણો રસ.

  • 2

    ચોટાડવાના કામમાં આવતો તેવો બાવળનો રસ.

મૂળ

हिं. गोद