ગદરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગદરવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  કાઠિયાવાડી ગદડવું.

 • 2

  ગુદરવું-ગુજરવું.

ગુદરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુદરવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ગૂંદરવું; ગુજરવું.

 • 2

  કહેવું; નિવેદન કરવું.

મૂળ

સર૰ हिं. गुदरना, म. गुदरणें; फा. गुजर પરથી

ગૂંદરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂંદરવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  +ગુજરવું; સ૰ક્રિ૰; જતું કરવું; દરગુજર.

મૂળ

જુઓ ગુદરવું