ગુંદરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુંદરિયું

નપુંસક લિંગ

  • 1

    પલાળેલો ગુંદર રાખવાનું પાત્ર.

ગુંદરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુંદરિયું

વિશેષણ

  • 1

    ગુંદર જેવું ચીકણું-ચોટે એવું.

  • 2

    લાક્ષણિક લફરું; કંટાળો આવે તોય ન ખસે એવું-ચોટણ વૃત્તિનું (માણસ).