ગુદાસ્થિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુદાસ્થિ

નપુંસક લિંગ

  • 1

    માણસના શરીરમાં કરોડને છેડે આવેલું ત્રિકોણ હાડકું; 'કોક્સિક્સ'.

મૂળ

+अस्थि