ગંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંધ

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  સોડ; વાસ.

 • 2

  દુર્ગંધ.

 • 3

  સુગંધી પદાર્થ; ચંદન.

 • 4

  તિલક; ચાંલ્લો.

 • 5

  લાક્ષણિક મિથ્યાભિમાન.

 • 6

  અણગમો.

 • 7

  (જરા પણ) સહવાસ; સ્પર્શ; નિકટતા; ઉદા૰, 'મારે એની ગંધ ન જોઈએ'.

 • 8

  (શંકા જાય એવી) આછીપાતળી અસર કે હયાતીનો ખ્યાલ.

મૂળ

सं.

ગૂંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂંધ

નપુંસક લિંગ

 • 1

  એક પક્ષી.

ગૂધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂધ

વિશેષણ

 • 1

  રમતિયાળ.

 • 2

  કામી.

 • 3

  (ધ,) સ્ત્રી૰ (ચ.) ગૂમડું મટ્યે રહેતું ચિહ્ન-ખાડો.