ગુપચુપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુપચુપ

ક્રિયાવિશેષણ

  • 1

    ચુપચાપ; છાનુંમાનું.

  • 2

    (દહીં બટાકાની) એક વાની.

મૂળ

ગુપ+ચુપ