ગપસપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગપસપ

સ્ત્રીલિંગ

  • 1

    ગપ્પાં; આડી અવળી નવરાશની વાત.

મૂળ

'ગપ' ઉપરથી